Error: Server configuration issue
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 જેટલી નવી નર્સિંગ કોલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે દેશભરમાં રૂ.1570 કરોડના ખર્ચે નવિન મેડિકલ કોલેજ નિર્માણ પામશે જેના અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે.જેમાં નવસારી,પોરબંદર,ગોધરા, રાજપીપળા અને મોરબી મેડિકલ કોલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved