વિશ્વ જળપ્લાવિત દિવસ પૃથ્વી પરના એવા વિસ્તારો છે કે જે જળચક્ર,જમીનમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવામા કુદરતમાં કાર્બન અને નાઈટ્રોજનનુ સમતોલન જાળવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.2 ફેબ્રુઆરી 1971થી આંતરરાષ્ટ્રીય જળપ્લાવિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જે વિસ્તારમાં વધારાનું પાણી જમા થવાથી જમીનની ખારાશ પણ અટકાવી શકાય છે.ગુજરાતમાં કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 17.5 ટકા વિસ્તારમાં જળપ્લાવિત વિસ્તાર ફેલાયેલો છે.જેની આસપાસમા મોટી સંખ્યામાં માનવસભ્યતા સ્થાયી થઇ છે અને વિકસી છે.ગુજરાત રાજ્યમાં આશરે 23,900 જલપ્લાવિત જેટલા વિસ્તારો આવેલા છે.જેમાં દરિયાકાંઠા,અંતરિયાળ કે નાના જળપ્લાવિત વિસ્તારોનો સમાવેશ થાય છે.ભૂગર્ભજળ રિચાર્જ થાય છે.રાજ્યનું જંગલખાતું લગભગ 1200 જેટલા જળપ્લાવિત વિસ્તારનું રક્ષણ કરી રહ્યું છે. બનાસકાંઠાના દાંતીવાડા,મુક્તેશ્વર ડેમ સહિત અમીરગઢ દાંતાની લઘુસિંચાઈ સ્કીમ હેઠળ આવરી લેવાયેલો વિસ્તાર વેટલેન્ડ તરીકે જાણીતો છે.આ ઉપરાંત થોળ કચ્છના વિસ્તારોમાં પણ વેટલેન્ડ એરિયામાં પક્ષીઓનું આશ્રયસ્થાન છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved