લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતના બે આઇપીએસ અધિકારીઓને ડીજીપી કેડરનું પ્રમોશન અપાયું

ગુજરાતના બે સીનિયર આઇપીએસ અધિકારીઓને સરકાર દ્વારા ડીજીપી કેડરનું પ્રમોશન આપવામાં આવ્યું છે.જેમાં 1989 બેચના આઇપીએસ અને વર્તમાન સમયમાં સુરતમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા અજય તોમર અને સીઆઇડી ક્રાઈમ વુમન સેલના એડિજીપી અનિલ પ્રથમને ડીજીપી કેડરનું પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં અનિલ પ્રથમ પણ 1989 બેચના આઇપીએસ અધિકારી છે.