લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી બેટિંગનો નિર્ણય કર્યો

આઈ.પી.એલમા લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે.જેમા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં નૂર અહેમદે ગુજરાત માટે ડેબ્યુ કર્યું છે રાશિદ ખાને તેને ડેબ્યૂ કેપ પહેરાવી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સ-કે.એલ રાહુલ,કાયલ મેયર્સ,દીપક હુડા,માર્કસ સ્ટોઇનિસ,કૃણાલ પંડ્યા,નિકોલસ પૂરન,આયુષ બદોની,નવીન-ઉલ-હક,અમિત મિશ્રા,આવેશ ખાન અને રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત ટાઇટન્સ- રિદ્ધિમાન સાહા,શુભમન ગિલ,હાર્દિક પંડ્યા,વિજય શંકર,અભિનવ મનોહર,ડેવિડ મિલર,રાહુલ તેવટિયા,રાશિદ ખાન,મોહમ્મદ શમી,નૂર અહેમદ,મોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.