લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલમાં બેંગ્લોર સામે ગુજરાતનો વિજય થયો

આઈ.પી.એલ 2023ની લીગ રાઉન્ડની છેલ્લી મેચમાં શુભમન ગીલની મદદથી ગુજરાતનો 6 વિકેટે વિજય થયો છે.આ સાથે વિરાટ કોહલીની ટીમ આઈ.પી.એલમાંથી બહાર થઈ ગઈ છે.જેમા બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સને જીતવા 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો.ત્યારે તેના જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 198 રન કરી મેચ જીતી લીધી છે.આ અગાઉ ગુજરાતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.