લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સત્રના એડમિશન પ્રક્રિયા માટે બેઠક મળી

ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સત્ર માટે એડમિશન પ્રક્રિયાને લઇને બેઠક મળી હતી.જેમા વર્ષ 2023-24 શૈક્ષણિક વર્ષમાં એડમિશન પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી.આમ આગામી 1 મેથી એડમિશન માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવી શકે છે.જેમાં એડમિશન કમિટીના સભ્યો,સિન્ડિકેટ સભ્યો તેમજ રજિસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતા. આમ આગામી 1 મેથી યુનિવર્સિટીમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન શરૂ કરવા વિચારણા કરવામાં આવી રહી છે.