લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હળવદમા યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે.ત્યારે ફરીએકવાર આવો બનાવ બનવા પામ્યો છે.જેમા એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ છે.રાજ્યમાં દોઢ મહિનામાં આ નવમી ઘટના બની હતી.જેમાં આજે પાંચ દિવસ બાદ હળવદમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમા હળવદમાં ક્રિકેટ રમતા યુવકને હાર્ટએટેક આવતા તેનુ મોત નિપજ્યુ છે.આમ આ પહેલા પણ રાજકોટ,સુરત અને અમદાવાદમાં આવા બનાવ બની ગયા છે.