લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હેપ્પીનેસ ઈન્ડેક્સમા ભારતનું મિઝોરમ રાજય સૌથી ખુશહાલ રાજ્ય બન્યુ

ગુરુગ્રામમાં આવેલી મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના સ્ટ્રેટજીના પ્રોફેસરે વર્તમાનમાં એક અભ્યાસ કર્યો હતો.ત્યારે તેના અંતર્ગત મિઝોરમ રાજ્ય ભારતનું સૌથી ખુશહાલ રાજ્ય બન્યુ છે.જ્યારે બીજીતરફ 100 ટકા સાક્ષરતા બાબતે મિઝોરમ ભારતમાં બીજા ક્રમે આવે છે.મિઝોરમનું હેપ્પીનેસ ઈન્ડેક્સ 6 માપદંડો પર આધારિત છે.જેમાં પારિવારિક સંબંધો,કામ સંબંધિત મુદ્દા,સામાજિક મુદ્દા અને પરોપકાર,ધર્મ,ખુશી પર કોરોનાની અસર તથા શારિરિક અને માનસિક સ્વાસ્થ્ય સામેલ છે.