Error: Server configuration issue
દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં કાળઝાળ ગરમીમાંથી રાહત થઈ હતી અને ઠંડક પ્રસરી હતી.ત્યારે હવામાન વિભાગે આજે ખુશનુમા વાતાવરણ રહેવાની સંભાવના દર્શાવી છે.આ સાથે હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યુ છે.જેના અંતર્ગત દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.વરસાદને પગલે દિલ્હીમાં આગામી 5 જૂન સુધી લુની સંભાવના નથી જોવા મળતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved