લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હેલાંગમા ભૂસ્ખલન થતા બદ્રીનાથ યાત્રા અટકી ગઈ

બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડો પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે એ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા અટકાવી દીધી છે.ત્યારે પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર,કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતીરૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે.જે હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ મુસાફરી અટવાઈ ગઈ છે જેમાં હજારો મુસાફરો રસ્તામાં ફસાયેલા છે.