લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોર્ટની વાર્ષિક સાધારણ સભામાં 23 પ્રસ્તાવ મંજૂર કરાયા

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોર્ટની વાર્ષિક સાધારણ સભા રંગભવન હોલ ખાતે કુલપતિની અધ્યક્ષતામાં યોજાઇ હતી.જેમાં 31 પ્રસ્તાવો રજુ થયા હતા.જેમાથી 23 પ્રસ્તાવોને મંજુર જ્યારે 8 પ્રસ્તાવોને ના મંજુર કરવામાં આવ્યા હતા.