લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / હોલીવુડ અભિનેતા રોન ફેબરનું નિધન થયુ

હોલીવુડના કલાકાર રોન ફેબરનું વર્તમનમાં 90 વર્ષની વયે નિધન થયું છે.જેઓ લાંબાસમયથી ફેફસાના કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા.રોન ફેબરની હોલીવુડમાં શાનદાર કારકિર્દી રહી હતી.ત્યારે તેમની વિદાયને કારણે શોકનું મોજુ ફરી વળ્યુ છે.રોન ફેબર ફિલ્મો ઉપરાંત ટીવીની દુનિયામાં પણ સક્રિય રહ્યા હતા.