લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / હૃતિક રોશન ટાઇગર થ્રીમાં ખાસ રોલમાં જોવા મળશે

સલમાન ખાનની ટાઇગર થ્રી ફિલ્મ બનવાની છે. જેમાં સલમાન ખાન અને કેટરિના કૈફ લીડ રોલમાં જોવા મળશે,જ્યારે શાહરૂખખાન કેમિયોમાં જોવા મળવાનો છે. ત્યારે હૃતિક રોશનનો પણ આ ફિલ્મમાં પ્રવેશ થઇ ચૂક્યો છે.યશરાજ બેનર શાહરૂખ ખાન,સલમાન,કેટરિના કૈફ અને હૃતિક રોશનને સાથે લઇ આવવાની તૈયારી કરી રહ્યું છે. આમ સૂર્યવંશી ફિલ્મ પછી ત્રણ હીરોનું એક જ ફિલ્મમાં સાથે કામ કરવું ટ્રેન્ડ બની ગયું છે. સૂર્યવંશીમાં અક્ષયકુમાર,અજય દેવગણ અને રણવીરસિંહ સાથે છે.