લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / માનવીને બર્ડ ફ્લૂ થયાનો પ્રથમ કેસ મળ્યો

વર્તમાનમા માનવીમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે.જેમાં ચિલી દેશમાં માનવીમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ મળી આવ્યો છે.ત્યારે આ અંગેની દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યુ હતું કે એક 53 વર્ષીય વ્યક્તિને બર્ડ ફ્લૂ થયાની માહિતી મળી છે.આ વ્યક્તિમાં ઈન્ફ્લ્યુએન્ઝાના ગંભીર લક્ષણો દેખાયા હતા પણ આ દર્દી સ્થિર સ્થિતિમાં જણાયો જ નહોતો.આમ આ કેસ બાદ ચિલી સરકારે તે ચેપગ્રસ્ત કેવી રીતે થયો અને તેના સંપર્કમાં કોણ કોણ આવ્યા છે ? તેની તપાસ યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.