લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પ્રથમ સ્થાન પર આવી,જ્યારે કિવિ ટીમે બીજો ક્રમ હાંસલ કર્યો

ભારતીય ટીમે જાહેર થયેલા આઈસીસી ટીમ રેન્કીંગના વાર્ષિક અપડેટ પછી પ્રથમ ક્રમ યથાવત રાખવામાં સફળતા હાંસલ કરી છે.જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ બીજા નંબરે છે અને ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પછાડીને ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.જ્યારે ઓસ્ટ્રેલિયા(4 ક્રમે),પાકિસ્તાન(5માં ક્રમે),વેસ્ટ ઈન્ડિઝ (6 ક્રમે),દક્ષિણઆફ્રિકા (7 ક્રમે),શ્રીલંકા(8 ક્રમે),બાંગ્લાદેશ (9 ક્રમે) જ્યારે ઝિમ્બાબ્વે (10 ક્રમે)છે.