લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આઈ.એમ.એફે યુક્રેનને રૂ.15.6 અબજ ડોલરની લોન આપી

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે અઠવાડિયાની શરૂઆતમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનને રૂ।15.6 અબજ ડોલરની લોનને મંજૂરી આપી દીધી છે.આમ પ્રથમવાર વૈશ્વિક લોનદાતાએ યુદ્ધગ્રસ્ત કોઈ દેશને સહાય કરી હોય.બીજી બાજુ પાકિસ્તાન રૂ.1.1 અબજ ડોલરનો હપ્તો મેળવવા માટે વલખાં મારી રહ્યું છે.જેમાં તે આઈએમએફની પડકારજનક શરતોને પૂરી કરવા સંઘર્ષ કરી રહ્યું છે.