લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023મા લખનઉ-મુંબઈ વચ્ચે મેચ રમાશે

આઈ.પી.એલ 2023ની ક્વોલિફાયર-1 મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી.જેમાં ચેન્નઈનો 15 રને વિજય થયો હતો.ત્યારે આગામી સમયમાં આઈ.પી.એલની એલિમિનેટર મેચ રમાશે.જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ રમશે.આ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.આમ આજે જે ટીમ મેચ હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.