Error: Server configuration issue
વેસ્ટ ઈન્ડિઝે ભારત પ્રવાસ માટેની પોલાર્ડની કેપ્ટન્સી હેઠળની 16 સભ્યોની ટી-20 ટીમની જાહેરાત કરી છે.જેમાં ડેપ્યુટી કેપ્ટન તરીકે નિકોલસ પૂરણની પસંદગી કરવામાં આવી છે.આમ ભારત-વિન્ડિઝ વચ્ચે 16મી ફેબુ્આરીથી 3 ટી-20 શ્રેણીનો પ્રારંભ થશે.જે પછી 18 અને 20 ફેબ્રુઆરીએ બાકીની બે ટી-20 મેચો રમાશે.આ ત્રણેય ટી-20 કોલકાતામાં રમાશે.જ્યારે આ અગાઉ 6,9 અને 11 ફેબ્રુઆરીએ વન ડે શ્રેણી રમાશે.જેની તમામ મેચો અમદાવાદમાં રમાશે.વિન્ડિઝની ટી-20 ટીમ- પોલાર્ડ (કેપ્ટન),પૂરણ (વાઈસ કેપ્ટન),એલન,ડેરૈન બ્રાવો,ચેઝ,કોટ્રેલ,ડ્રાકેસ,હોલ્ડર,શાઈ હોપ,હોસૈન,કિંગ,પોવેલ,શેફર્ડ,સ્મિથ,માયેર્સ,હેડન વોલ્શ જુનિયરનો સમાવેશ થાય છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved