લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતે કોવીશિલ્ડના બે ડોઝનો સમયગાળો વધાર્યો,જ્યારે બ્રિટને સમયગાળો ઘટાડયો

ભારતમાં વેકસીન કાર્યક્રમમાં સતત સર્જાઇ રહેલા વિઘ્ન સામે સરકારે વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમય વધાર્યો છે અને ભારતમાં કોવીશીલ્ડ વેકસીન જે સીરમ ઇન્સ્ટયુટ દ્વારા એસ્ટ્રાજેનેકા તથા ઓકસફર્ડ યુનિના સંશોધનના આધારે તૈયાર કરવામાં આવી છે તેના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 16 સપ્તાહ સુધીનો કર્યો છે.ત્યારે બીજીતરફ બ્રિટનમાં એસ્ટ્રાજેનેકાની વેકસીન કે જે કોવીશીલ્ડની ફોર્મ્યુલા પર બની છે.ત્યારે બ્રિટન દેશે બે ડોઝ વચ્ચેનો સમય ઘટાડીને 8 સપ્તાહનો કરી નાખ્યો છે.ત્યારે અમેરીકી વ્હાઇટ હાઉસના મુખ્ય તબીબી સલાહકાર ડો.એંથની ફૌસીએ ભારતના સમયગાળાને યોગ્ય ગણાવ્યો છે.