લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો

વિશ્વમાં ભારતની વસતી સૌથી વધુ થઈ ચૂકી છે.જેમાં ભારતે ચીનને પાછળ છોડી સિદ્ધી મેળવી છે.આમ ભારતની વસતી 142.86 કરોડ થઈ ચૂકી છે.જ્યારે 142.57 કરોડ સાથે ચીન બીજા ક્રમે છે.ભારતમાં ચીનની તુલનાએ 29 લાખ લોકો વધુ છે.આમ ભારતની છેલ્લી વસતી ગણતરી વર્ષ 2011માં કરવામાં આવી હતી અને 2021માં થનાર વસતી ગણતરીમાં મહામારીને કારણે વિલંબ થયો હતો.