લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલના પ્રપૌત્ર ભાજપમાં જોડાઇ ગયા

કોંગ્રેસના પૂર્વ નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી.રાજગોપાલાચારીના પ્રપૌત્ર સી.આર.કેસવન ભાજપમાં જોડાઈ ગયા છે.આમ કેસવન પહેલા કેન્દ્રીય મંત્રી એ.કે.એન્ટોનીના દીકરા અનિલ એન્ટોની અને તેમના પછી અવિભાજિત આંધ્રપ્રદેશના પૂર્વ અને છેલ્લા મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાઈ ગયા હતા.