લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતમાં યોજાનારી ટુર્નામેન્ટમા પાકિસ્તાનની ફૂટબોલ ટીમ ભાગ લેશે

પાકિસ્તાનની ફૂટબોલ ટીમ ભારતમા યોજાનારી સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા આવી રહી છે.જેમા આઠ દેશોની એસએએફએફ ચેમ્પિયનશિપ આગામી 21મી જુનથી શરૂ થઈને 4 જુલાઈ સુધી ચાલશે.જેની તમામ મેચ બેંગાલુરુમાં આયોજીત કરાશે.જેમા યજમાન ભારતની સાથે પાકિસ્તાન,નેપાળ, ભુતાન,બાંગ્લાદેશ,માલદિવ્સ,કુવૈત અને લેબનોનની ટીમ ભાગ લેશે.