Error: Server configuration issue
ભારત આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વનડે વિશ્વકપની યજમાની કરી રહ્યું છે.ત્યારે આ વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદમાં રમાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.આ સ્ટેડિયમમાં 1 લાખ પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે અને તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે.આમ આઈ.પી.એલ પૂર્ણ થયા બાદ આઈ.સી.સી વિશ્વકપ 2023ના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.વિશ્વકપ 5 ઓક્ટોબર 2023થી શરૂ થઈ શકે છે.આ ટુર્નામેન્ટ 12 સ્થળો કરવામાં આવશે.જેમાં નાગપુર, બેંગલુરુ,ત્રિવેન્દ્રમ સહિત મુંબઈ, દિલ્હી, લખનઉ,ગુવાહાટી,હૈદરાબાદ,કોલકાતા,રાજકોટ,ઈન્દોર અને ધર્મશાલાનો સમાવેશ થાય છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved