Error: Server configuration issue
પશ્ચીમી દેશોના રશીયા પર વિભિન્ન પ્રતિબંધો દરમ્યાન ભારત અને રશીયા બન્ને દેશો રૂપે અને મીર કાર્ડનાં ઉપયોગથી સ્મુધ પેમેન્ટની સંભાવના પર કામ કરવાની દિશામાં છે.ત્યારે ભારત અને રશીયા એકબીજાનાં દેશમાં રૂપે અને મીર કાર્ડનો સ્વીકાર કરીને આર્થિક પાસાને વધુ મજબુત બનાવી શકે છે.આમ મોસ્કો પર પશ્ચીમ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધો બાદ બન્ને દેશો પરસ્પર કરવામાં આવતા પેમેન્ટને સરળ બનાવવા માટે આ બાબતે વિચાર કરી રહ્યા છે. વર્તમાનમાં ભારત દ્વારા વિદેશોમાં તેમજ વિદેશથી ભારતમાં પેમેન્ટ સ્વીફટ નેટવર્કનાં માધ્યમથી થાય છે.આ સિવાય સીમાપાર પેમેન્ટ માટે બેન્ક ઓફ રશીયાની નાણાકીય સંદેશ પ્રણાલી સર્વીસ બ્યૂરો ઓફ ફાયનાન્સીયલ મેસેજીંગ સીસ્ટમની સ્વીકાર્યતા પર પણ સહમતી બની છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved