લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત-સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટમા વરસાદની શક્યતા જોવા મળી

વર્તમાનમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે.જ્યાં સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમ આવતીકાલથી જોહાનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચ રમશે.જેમાં વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે.આમ બીજી ટેસ્ટ જીતીને ભારત પાસે સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સિરિઝ જીતવાનો મોકો છે.