લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ભારતમાં લેંબોર્ગિનીએ ઉરૂસ એસ એસ.યુ.વી કાર લોન્ચ કરી

ઉરુસ એસ પર્ફોમન્શવાળા 4.0-લિટર,ટ્વીન-ટર્બોચાર્જ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે,જે 657 એચપી પાવર અને 850 એનએમ ટોર્ક જનરેટ કરે છે.8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ તમામ વ્હીલ્સને પાવર મોકલે છે.જે દરેક વ્હીલ પર લિમિટ-સ્લિપ ડિફરન્સિયલ અને ડાયનેમિક ટોર્ક ડિસ્ટ્રિબ્યુશન મળે છે.આ કાર 3.5 સેકન્ડમાં 0 થી 100ની સ્પીડ મેળવી લે છે.જેની ટોપ સ્પીડ 305 છે.જ્યારે ઉરૂસ પર્ફોર્મન્ટ 3.3 સેકન્ડમાં 0 થી 100થી વેગ આપે છે અને તેની ટોપ સ્પીડ 306 છે.ભારતમાં નવી 2023 ઉરૂસ એસની એક્સ-શો-રૂમ કિંમત રૂ.4.18 કરોડ રાખવામાં આવી છે.