લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભૂમધ્ય સમુદ્ર પર ભારતના સુખોઈ અને ગ્રીસના રાફેલ સંયુક્ત યુધ્ધાભ્યાસ કરશે

ભારતે ગ્રીસ સાથે સબંધો વધારવા માંડ્યા છે.ત્યારે ભારત અને ગ્રીસની વાયુસેના વચ્ચે 10 દિવસની યુધ્ધ કવાયતનુ આયોજન કરવામાં આવ્યુ છે.ત્યારે આ યુધ્ધાભ્યાસને ઈનિઓચોસ-23 નામ આપવામાં આવ્યુ છે.જેમાં આગામી 18 એપ્રિલ થી 28 એપ્રિલ દરમિયાન ભારતના સુખોઈ-30 તેમજ ગ્રીસના રાફેલ અને એફ-16 વિમાનોથી ભૂમધ્ય સમુદ્ર વિસ્તાર ગાજી ઉઠશે.