લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અંડર-19 વિશ્વકપની સેમિફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે રમશે

ભારતે બાંગ્લાદેશ સામે જીત હાંસલ કરતાં અંડર-19 વિશ્વકપની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ત્યારે હવે અંડર-19 વિશ્વકપની સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે 2જી ફેબુ્આરીએ થશે.જ્યારે 1લી ફેબુ્આરીએ રમાનારી પ્રથમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની ટક્કર અફઘાનિસ્તાન સામે થશે.આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે અફઘાનિસ્તાને શ્રીલંકા,ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાને હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો.