Error: Server configuration issue
ગણતંત્ર દિવસને લઈને સેનાની તૈયારીઓ ચાલી રહી છે.જેમાં વાયુસેના,આર્મી અને નૌસેનાના 75 વિમાનોનુ ગણતંત્ર દિવસની પરેડને લઈને રાજપથ પર થનાર અત્યારસુધીનો સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે.જેમાં તેમણે જણાવ્યુ હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ સમારોહ અંતર્ગત ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ સિવાય ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર પાંચ રાફેલ વિમાન કરતબ બતાવવાની સાથે પોતાની તાકાતનુ પ્રદર્શન કરશે.આ સિવાય નૌસેનાના મિગ-29 કે અને પી-8આઈ સર્વિલાંસ વિમાન ઉડાન ભરશે. 17 જગુઆર વિમાન અમૃત મહોત્સવના 75માં વર્ષની આકૃતિ બનાવતા આકાશમાં જોવા મળશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved