Error: Server configuration issue
સૌરાષ્ટ્ર પર વાવાઝોડાના સંકટ વચ્ચે શેરબજારની તેજી સાથે સેન્સેકસમાં 824 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.ત્યારે બીજીતરફ સોના તથા ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી.જેમાં બેંક શેરો લાઈટમાં આવ્યા હતા.જેમાં સ્ટેટ બેંક,ઈન્ડુસઈન્ડ,આઈસીઆઈસીઆઈ બેંક,એચડીએફસી બેંક, પીએનબી સહિતના શેરો ઉંચકાયા હતા.આ સિવાય ટીસ્કો ટેલ્કો,ભેલ,હિમાચલ ફયુચર,જીએનએફસી,ટાટા મેટાલીકમાં ઉછાળો હતો.જ્યારે સીપ્લા,ભારતી એરટેલ,લાર્સન તુટયા હતા.બીજીતરફ સોના-ચાંદીમાં પણ તેજી હતી.રાજકોટમાં હાજર સોનું 300 વધીને 49,700 થયું હતું,જ્યારે ચાંદી 73,750 થયું હતું.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved