લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય ટીમના ખેલાડીઓને ઇંગ્લેન્ડ પ્રવાસમાં પરિવારને સાથે લઇ જવા મંજૂરી અપાઈ

ભારતની પુરુષ અને મહિલા બન્ને ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને સ્ટાફના તેમજ પરિવારના સભ્યોને તેમની સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે જવાની મંજૂરી મળી ગઇ છે.આમ વર્તમાન સ્થિતિને જોતાં ક્વોરન્ટાઇનના નિયમો હેઠળ તેમને 10 દિવસ કડક ક્વોરન્ટાઇનમાંથી પસાર થવું પડશે.જેમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમ લંડન થઇને સાઉથમ્પટન માટે રવાના થશે.જેમાં મહિલા ટીમ બ્રિસ્ટલમા 16 થી 19 જૂન સુધી એકમાત્ર ટેસ્ટ રમશે.