લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ભારતીય શેરબજારનું માર્કેટકેપ 3 ટ્રીલીયન ડોલરથી નીચે ગયુ

વૈશ્વિક બેન્કીંગ અને શેરબજારમાં સર્જાયેલી કટોકટી અને ભારતમાં જે રીતે સેન્સેકસ તથા નીફટી તેની હાઈટ ગુમાવી રહ્યા છે તે બાદ વર્તમાનમાં નવ માસમાં પ્રથમવાર ભારતીય શેરબજારનું માર્કેટ કેપીટાલાઈઝેશન 3 લાખ કરોડ ડોલરથી નીચે આવીને 2.99 લાખ કરોડ ડોલર થઈ ગયુ છે.આમ ભારત વિશ્વના 10 સૌથી વધુ માર્કેટકેપ ધરાવતા દેશોમાં છઠ્ઠા સ્થાને આવી ગયુ છે.