લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈન્ડીગોનાં વિમાનનુ ઈન્ડોનેશીયામાં ઈમરજન્સી લેન્ડીંગ કરાયુ

તામીલનાડુનાં તિરૂચીરાપલ્લી થી સિંગાપોર જઈ રહેલા ઈન્ડીગો એરલાઈન્સનાં વિમાનનાં કોકપીટમાં કાંઈ સળગવાની ગંધ આવતા ઈન્ડોનેશીયામાં ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યુ હતું.ત્યારે તેમાં સવાર તમામ પ્રવાસીઓ સુરક્ષીત હતા.ત્યારે પ્રવાસીઓને અન્ય વિમાનમાં સિંગાપોર ખાતે મોકલવામાં આવ્યા હતા.