લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઈન્દોરમા સર્જાયેલી દુર્ઘટનામા 11 લોકોના મોત થયા

ઈન્દોરમાં રામનવમીના પાવન દિવસે મંદિરમાં રામજન્મની ઉજવણી થઈ રહી હતી તે દરમિયાન વાવની છત તૂટી પડતાં ઘણા લોકો વાવમાં પડી ગયા હતા.ત્યારે આ દુર્ઘટનામાં અત્યારસુધીમા 35 લોકોનાં મોત થયા છે.જ્યારે કેટલાક લોકો હજીસુધી લાપતા જોવા મળી રહ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.જ્યારે 12થી વધુ લોકોને ઈજા પહોંચી હતી જેઓને બચાવ કામગીરી હાથ ધરીને બહાર કાઢવામાં આવ્યા હતા.આમ અત્યારસુધીમાં 18 લોકોને બચાવી લેવાયા આવ્યા છે,જેમાંથી 16 વ્યક્તિ સારવાર હેઠળ છે.