લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલની 16મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યુ

વર્તમાનમા આઈ.પી.એલની 16મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે.જેની પ્રથમ મેચમાં બે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.આમ આ સિઝનમાં 70 મેચો રમાશે 52 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટની મેચો 12 અલગ-અલગ સ્થળોએ રમાશે.