આઈ.પી.એલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ થશે.જે બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે.આ સિઝનમાં બંને ટીમોએ ચાર-ચાર મેચ રમી છે અને બે-બેમાં જીત મેળવી છે.ત્યારે આ ટીમો પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા અને સાતમા સ્થાને છે.આમ બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ હોય છે.ત્યારે આ મેદાન પર ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરતી હોય છે.ત્યારે આ પીચ પર ફાસ્ટ બોલર્સ કરતા સ્પિનર્સને વધુ મદદ મળી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ-રોહિત શર્મા (કેપ્ટન),ઈશાન કિશન (વિકેટકીપર),સૂર્યકુમાર યાદવ,ટિમ ડેવિડ,કેમરન ગ્રીન,રમનદીપ સિંહ,જોફ્રા આર્ચર,ઋતિક શોકિન,સંદીપ વોરિયર,જેસન બેહરનડોર્ફ,દેવલ્ડ બ્રેવિસ,તિલક વર્મા,ટ્રિસ્ટન સ્ટબ્સ,શમ્સ મુલાની,પીયૂષ ચાવલા,કુમાર કાર્તિકેય,અર્જુન તેંડુલકર,અરશદ ખાન,આકાશ મધવાલ,ડુઆન જેન્સન,વિષ્ણુ વિનોદ અને નેહલ વાઢેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન),વિરાટ કોહલી,મહિપાલ લોમરોર,ગ્લેન મેક્સવેલ,માઈકલ બ્રેસવેલ,દિનેશ કાર્તિક,શાહબાઝ અહેમદ,હર્ષલ પટેલ,આકાશ દીપ,રીસ ટોપલી,મોહમ્મદ સિરાજ,સુયશ પ્રભુદેસાઈ,અનુજ રાવત,મનોજ ભંડાગે,ડેવિડ વિલી,સિદ્ધાર્થ કાકા શર્મા,સોનુ યાદવ,રાજન કુમાર,અવિનાશ સિંહ,ફિન એલન અને હિમાંશુ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved