લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023માં આજે ચેન્નાઈ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે

આઈ.પી.એલ 2023મા ચેન્નઈ સીઝનની ત્રીજી મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.જેમાં ચેન્નઈની ટીમ હૈદરાબાદ સામે રમશે.ત્યારે આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમગ્રાઉન્ડ એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે.આમ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સે સિઝનમાં અત્યારસુધી રમાયેલી 5 મેચોમાંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.જ્યારે હૈદરાબાદ અત્યારસુધીમાં 5 મેચ રમી ચુક્યું છે અને 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ-ડેવોન કોનવે,ઋતુરાજ ગાયકવાડ,અજિંક્ય રહાણે,શિવમ દુબે,મોઈન અલી,બેન સ્ટોક્સ,રવિન્દ્ર જાડેજા,મહેન્દ્રસિંહ ધોની,તુષાર દેશપાંડે,મહેશ ટેકશન, મતિષા પથિરાના અને આકાશ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ-હેરી બ્રૂક,મયંક અગ્રવાલ,રાહુલ ત્રિપાઠી,એડન માર્કરામ,અભિષેક શર્મા,હેનરિક ક્લાસેન,વોશિંગ્ટન સુંદર,આદિલ રશીદ,અકીલ હુસૈન,ભુવનેશ્વરકુમાર, ટી.નટરાજન અને મયંક માર્કંડેનો સમાવેશ કરવામાં આવ્યો છે.