લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023માં મુંબઈ-કોલકાત્તા મેચમાં કોલકાત્તા જીતવા માટે ઉતરશે

આઈ.પી.એલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે.જે બંને ટીમો વચ્ચેની મેચ વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે રમાશે.જેમા મુંબઈનુ વાનખેડે સ્ટેડિયમ પીચ બેટિંગ માટે વધુ અનુકુળ માનવામાં આવે છે.ત્યારે આ પીચ પર સ્પિનર્સને પણ મદદ મળવાની સંભાવના વધુ જોવા મળી રહી છે.મુંબઈ ઈન્ડિયન્સ- રોહિત શર્મા,ઈશાન કિશન,સૂર્યકુમાર યાદવ,કેમરોન ગ્રીન,તિલક વર્મા,ટિમ ડેવિડ,નેહલ,રિતિક શોકીન,પીયૂષ ચાવલા,અરશદ ખાન,જેસન બેહનડોર્ફનો સમાવેશ કરવામાં આવ્યો છે.કોલકાતા નાઈટ રાઈડર્સ- નીતિશ રાણા,રહેમાનુલ્લા ગુરબાઝ,નારાયણ જગદીસન,વેંકટેશ અય્યર,આન્દ્રે રસેલ,રિંકુ સિંહ,શાર્દુલ ઠાકુર,સુનીલ નારાયણ,ઉમેશ યાદવ,વરૂણ ચક્રવર્તી અને લોકી ફર્ગ્યુસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.