આઈ.પી.એલ 2023માં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે.જે મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.આમ આ સિઝનમાં પૃથ્વી શોનું પ્રદર્શન સારું રહ્યું નથી.જેમાં તેણે આ સિઝનની 6 મેચોમાં 47 રન બનાવ્યા છે.ત્યારે હૈદરાબાદ સામેની અગાઉ મેચમાં પૃથ્વીના સ્થાને ફિલિપ સોલ્ટને તક આપવામાં આવી હતી.
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર,ફિલિપ સોલ્ટ,મિશેલ માર્શ,મનીષ પાંડે,સરફરાઝ ખાન,અક્ષર પટેલ,અમન હાકિમ ખાન,રિપલ પટેલ,એનરિચ નોર્ટજે,કુલદીપ યાદવ,ઈશાંત શર્મા,મુકેશ કુમાર,લુંગી એનગીડી,મુસ્તફિઝુર રહેમાન,પ્રવીણ દુબે,ખલીલ અહેમદ,રોવમેન પોવેલ,પ્રિયમ ગર્ગ,પૃથ્વી શો,લલિત યાદવ,ચેતન સાકરિયા,યશ ધુલ,વિકી ઓસ્તવાલ,અભિષેક પોરેલ અને રિલી રોસોઉનો સમાવેશ કરાયો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ- એડન માર્કરમ,હેનરિક ક્લાસેન,અભિષેક શર્મા,હેરી બ્રુક,મયંક અગ્રવાલ,માર્કો જેન્સેન,મયંક માર્કન્ડે,ભુવનેશ્વર કુમાર,ટી.નટરાજન,ઉમરાન મલિક, રાહુલ ત્રિપાઠી,આદિલ રશીદ,અકેલ,ગ્લેન ફિલિપ્સ,સમર્થ વ્યાસ,અનમોલપ્રીત સિંહ,મયંક ડાગર,ઉપેન્દ્ર યાદવ,કાર્તિક ત્યાગી,સનવીર સિંહ,ફઝલહક ફારૂકી,અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી અને વિવ્રંત શર્માનો સમાવેશ થયો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved