લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023મા દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર થયુ

આઈ.પી.એલ 2023માં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી.જેમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ત્યારે તેમાં પ્રભસિમરન સિંહની સદીના કારણે પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો.પરંતુ આ મેચમાં દિલ્હીની ટીમ હારી જતા બહાર થઈ ગઈ હતી.
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર,ફિલિપ સોલ્ટ,મિશેલ માર્શ,રિલે રોસો,અમન હાકિમ ખાન,અક્ષર પટેલ,પ્રવીણ દુબે,કુલદીપ યાદવ,ઈશાંત શર્મા,ખલીલ અહેમદ અને મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સ- પ્રભસિમરન સિંહ,શિખર ધવન,લિયામ લિવિંગસ્ટોન,જીતેશ શર્મા,સેમ કરણ,સિકંદર રઝા,શાહરૂખ ખાન,હરપ્રીત બ્રાર,ઋષિ ધવન,રાહુલ ચહર અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.