લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023માં બેંગલોર અને કોલકાતા વચ્ચે મેચ રમાશે

આઈ.પી.એલ 2023માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતની હેટ્રિક જ્યારે કોલકાતા સતત 4 હાર બાદ જીત મેળવવા માટે રમશે.જે મેચ બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.આ બંને ટીમો વચ્ચે 32 મેચો રમાઈ છે જેમાં કોલકાતાએ 18 જ્યારે બેંગ્લોરે 14 મેચમાં વિજય મેળવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- ફાફ ડુ પ્લેસિસ,દિનેશ કાર્તિક,વિરાટ કોહલી,મહિપાલ લોમરોર,ગ્લેન મેક્સવેલ,શાહબાઝ અહેમદ,સુયશ પ્રભુદેસાઈ,ડેવિડ વિલી,વાનિન્દુ હસરાંગા, મોહમ્મદ સિરાજ,વિજયકુમાર વૈશક,હર્ષલ પટેલ,આકાશ દીપ,ફિન એલન,કર્ણ શર્મા,અનુજ રાવત,માઈકલ બ્રેસવેલ,સિદ્ધાર્થ કૌલ,સોનુ યાદવ,મનોજ ભંડાગે,વેન પાર્નેલ, રાજન કુમાર,અવિનાશ સિંહ અને હિમાંશુ શર્માનો સમાવેશ કરાયો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ- નીતિશ રાણા,એન.જગદીશન,જેસન રોય,આન્દ્રે રસલ,રિંકુ સિંહ,સુનીલ નારાયણ,ડેવિડ વિઝ,કુલવંત ખેજરોલિયા,સુયશ શર્મા,ઉમેશ યાદવ,વરૂણ ચક્રવર્તી,વેંકટેશ અય્યર,મનદીપ સિંહ,અનુકુલ રોય,વૈભવ અરોરા,લિટન દાસ,ટિમ સાઉથી,લોકી ફર્ગ્યુસન,શાર્દુલ ઠાકુર,રહેમાનુલ્લા ગુરબાઝ,હર્ષિત રાણા અને આર્ય દેસાઈનો સમાવેશ કરાયો છે.