આઈ.પી.એલ 2023માં આજે બે મેચ જોવા મળશે.જેમાં આ મેચ આ સિઝનની 39મી મેચ હશે.ત્યારે આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.ત્યારે આઈ.પી.એલની પ્લેઓફની રેસમાં રહેવા માટે કોલકાતાને આ મેચ જીતવી જરૂરી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ- નીતિશ રાણા,એન.જગદીશન,જેસન રોય,વેંકટેશ અય્યર,રિંકુ સિંહ,આન્દ્રે રસલ,સુનિલ નારાયણ,ડેવિડ વિઝ,વૈભવ અરોરા,ઉમેશ યાદવ,વરૂણ ચક્રવર્તી,સુયશ શર્મા,મનદીપ સિંહ,લિટન દાસ,અનુકુલ રોય,કુલવંત ખેજરોલિયા,ટિમ સાઉથી,લોકી ફર્ગ્યુસન,શાર્દુલ ઠાકુર,રહેમાનુલ્લા ગુરબાઝ,હર્ષિત રાણા અને આર્ય દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત ટાઈટન્સ- હાર્દિક પંડ્યા,રિદ્ધિમાન સાહા,શુભમન ગિલ,વિજય શંકર,ડેવિડ મિલર,અભિનવ મનોહર,રાહુલ તેવટિયા,રાશિદ ખાન,મોહમ્મદ શમી,નૂર અહમદ,મોહિત શર્મા,જોશુઆ લિટલ,દાસુન શનાકા,રવિ શ્રીનિવાસન સાઈ કિશોર,શ્રીકર ભરત,શિવમ માવી,જયંત યાદવ,સાઈ સુધરસન,અલઝારી જોસેફ,પ્રદીપ સાંગવાન,મેથ્યુ વેડ,ઓડિયન સ્મિથ,દર્શન નલકાંડે,ઉર્વીલ પટેલ અને યશ દયાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved