Error: Server configuration issue
આઈ.પી.એલ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે.જે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.હૈદરાબાદમાં ટોસની ભૂમિકા મહત્વની હોઈ શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ- અભિષેક શર્મા,મયંક અગ્રવાલ,રાહુલ ત્રિપાઠી,એડન માર્કરામ,હેરી બ્રુક,હેનરિક ક્લાસેન,અબ્દુલ સમદ,અકીલ હુસૈન,ભુવનેશ્વર કુમાર,મયંક માર્કંડે અને ઉમરાન મલિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ- એન.જગદીશન,રહેમાનુલ્લા ગુરબાઝ,વેંકટેશ ઐયર,નીતિશ રાણા,રિંકુ સિંહ,આન્દ્રે રસેલ,સુનીલ નારાયણ,ડેવિડ વેઈસ,શાર્દુલ ઠાકુર,હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved