આઈ.પી.એલ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ જીતની હેટ્રિક માટે મેદાનમાં ઉતરશે.જે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.જેમાં બંને ટીમોએ તેમની અગાઉની બંને મેચ જીતી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ- એડન માર્કરમ,હેનરિક ક્લાસેન,હેરી બ્રુક,મયંક અગ્રવાલ,રાહુલ ત્રિપાઠી,અભિષેક શર્મા,માર્કો જેન્સેન,ભુવનેશ્વર કુમાર,મયંક માર્કંડે,ઉમરાન મલિક,ટી નટરાજન,વોશિંગ્ટન સુંદર,અબ્દુલ સમદ,મયંક ડાગર,વિવ્રંત શર્મા,ગ્લેન ફિલિપ્સ,ઉપેન્દ્ર યાદવ,અનમોલપ્રીત સિંહ,આદિલ રશીદ,અકેલ હોસીન,સમર્થ વ્યાસ,કાર્તિક ત્યાગી, સનવીર સિંહ,ફઝલહક ફારૂકી અને નીતિશ રેડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ- રોહિત શર્મા,ઈશાન કિશન,સૂર્યકુમાર યાદવ,તિલક વર્મા,ટિમ ડેવિડ,નેહલ વાઢેરા,કેમેરોન ગ્રીન,અર્જુન તેંડુલકર,હૃતિક શોકીન,ડુઆન જેનસેન,પીયૂષ ચાવલા,રિલે મેરેડિથ,રમણદીપ સિંહ,વિષ્ણુ વિનોદ,કુમાર કાર્તિકેય,અરશદ ખાન,જેસન બેહરનડોર્ફ,સંદીપ વોરિયર,જોફ્રા આર્ચર,શમ્સ મુલાની,આકાશ માધવાલ,ટ્રિસ્ટન સ્ટબ્સ,દેવલ્ડ બ્રેવિસ અને રાઘવ ગોયલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved