આઈ.પી.એલ 2023માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે.ત્યારે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે રાજસ્થાનની ટીમ ત્રીજા સ્થાને છે.જે મેચ સાંજે 7:30 વાગ્યે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.આઈ.પી.એલમા અત્યારસુધી આ બંને ટીમો 28 મેચોમાં સામસામે રમી ચુકી છે.જેમાં ચેન્નઈએ 15 જ્યારે રાજસ્થાને 13 મેચ જીતી છે.
રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન,યશસ્વી જયસ્વાલ,જોસ બટલર,દેવદત્ત પડિકલ,શિમરોન હેટમાયર,ધ્રુવ જુરેલ,રવિચંદ્રન અશ્વિન,જેસન હોલ્ડર,ટ્રેન્ટ બોલ્ટ,સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ,અબ્દુલ બાસિથ,આકાશ વસિષ્ઠ,ડોનાવોન ફરેરા,મુરૂગન અશ્વિન,કે.એમ આસિફ,રિયાન પરાગ,જો રૂટ,એડમ ઝમ્પા,નવદીપ સૈની,કે.સી કરિઅપ્પા,ઓબેદ મેકકોય,કુલદિપ યાદવ,કુલદીપ સેન અને કુણાલ સિંહ રાઠોડનો સમાવેશ થાય છે.
ચેન્નઈ સુપર કિંગ્સ- એમ.એસ ધોની,રૂતુરાજ ગાયકવાડ,ડેવોન કોનવે,અજિંક્ય રહાણે,શિવમ દુબે,અંબાતી રાયડુ,મોઈન અલી,રવિન્દ્ર જાડેજા,મથીશા પથિરાના,તુષાર દેશપાંડે,મહેશ તીક્ષના,આકાશ સિંહ,ડ્વેન પ્રિટોરિયસ,સુભ્રાંશુ સેનાપતિ,શૈક રાશિદ,આર.એસ હંગરગેકર,મિશેલ સેન્ટનર,અજય જાદવ મંડલ,પ્રશાંત સોલંકી,સિમરજીત સિંહ, ભગત વર્મા અને નિશાંત સિંધુનો સમાવેશ થાય છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved