આઈ.પી.એલની 16મી સીઝનનો પ્રારંભ આગામી બે દિવસ બાદ અમદાવાદ ખાતે થશે.ત્યારે તેની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિગ્સ અને ગુજરાત ટાઈન્ટન્સ વચ્ચે રમાશે પરંતુ આ સીઝનમાં રોહિત શર્મા અનેક રેકોર્ડ તોડી શકે છે.આમ આઈપીએલના ઇતિહાસમાં રોહિત શર્માની કેપ્ટનશીપ નીચે સૌથી વધુ 5 ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે.આમ અત્યારસુધી આ રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલી અને શિખર ધવન બે ખેલાડી જ છે.ત્યારે આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ આગામી 2 એપ્રિલે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.રોહિત શર્માએ આઈ.પી.એલમાં અત્યારસુધીમાં 5881 રન બનાવ્યા છે અને તે 6,000ના આંકડા સુધી પહોંચવા માટે 121 રન જ દૂર છે.આ સિવાય કોહલી અને ધવન માત્ર 2 બેટ્સમેન છે જેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.જેમાં કોહલીએ 6624 રન જ્યારે ધવને 6224 રન બનાવ્યા છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved