આઈ.પી.એલ 2023માં ચેન્નઈ સુપર કિગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે.ત્યારે ચેન્નઈની નજર પ્લેઓફમાં પહોંચવા પર રહેશે.જે મેચ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.આમ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈ 11 મેચમાં 6 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે,જ્યારે દિલ્હીની ટીમ 10 મેચમાં 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને છે.
ચેન્નઈ સુપર કિંગ્સ- રૂતુરાજ ગાયકવાડ,ડેવોન કોનવે,અજિંક્ય રહાણે,શિવમ દુબે,અંબાતી રાયડુ,મોઈન અલી,રવિન્દ્ર જાડેજા,એમ.એસ ધોની (સી,વિકે),મહિષ તિક્ષાના,તુષાર દેશપાંડે અને મતિષા પથિરાનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર,ફિલ સોલ્ટ,મિશેલ માર્શ,રિલી રૂસો,મનીષ પાંડે,અક્ષર પટેલ,અમન હકીમ ખાન,રિપલ પટેલ,કુલદીપ યાદવ,ઈશાંત શર્મા અને ખલીલ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved