આઈ.પી.એલ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે.જે મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 7:30 બગ્યે શરૂ થશે.જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ સિઝનમાં પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા,જયારે રોયલ ચેલેન્જેર્સ બેંગ્લોર પાંચમા સ્થાને છે.જેમાં લખનઉ સુપર જાયન્ટ્સની કમાન કે.એલ રાહુલના જ્યારે બેંગ્લોર ટીમની કમાન ફાફ ડુ પ્લેસિસ સંભાળશે.
લખનઉ સુપર જાયન્ટસ- કે.એલ રાહુલ,નિકોલસ પૂરન,કાયલ મેયર્સ,દીપક હુડા,માર્કસ સ્ટોઇનિસ,કૃણાલ પંડ્યા,આયુષ બદોની,નવીન-ઉલ-હક,રવિ બિશ્નોઈ,આવેશ ખાન, યશ ઠાકુર,અમિત મિશ્રા,જયદેવ ઉનડકટ,મનન વોહરા,માર્ક વૂડ,ક્વિન્ટન ડી કોક,કૃષ્ણપ્પા ગૌથમ,સ્વપ્નિલ સિંહ,પ્રેરક માંકડ,ડેનિયલ સેમ્સ,રોમારિયો શેફર્ડ,અર્પિત ગુલેરિયા , યુદ્ધવીર સિંહ ચરક,કરણ શર્માનો સમાવેશ કરાયો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-ફાફ ડુ પ્લેસિસ,વિરાટ કોહલી,દિનેશ કાર્તિક,શાહબાઝ અહેમદ,ગ્લેન મેક્સવેલ,મહિપાલ લોમર,સુયશ પ્રભુદેસાઈ,વાનિન્દુ હસારંગા,ડેવિડ વિલી, વિજયકુમાર વૈશક,હર્ષલ પટેલ,મોહમ્મદ સિરાજ,આકાશ દીપ,કર્ણ શર્મા,ફિન એલન,અનુજ રાવત,માઈકલ બ્રેસવેલ,સિદ્ધાર્થ કૌલ,સોનુ યાદવ,મનોજ ભંડાગે,વેન પાર્નેલ, રાજન કુમાર,અવિનાશ સિંહ અને હિમાંશુ શર્માનો સમાવેશ કરાયો છે .
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved