લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલમાં ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની

આઈ.પી.એલ 2023માં ગુજરાત ટાઈટન્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 54 રને વિજય થયો છે.જેમા ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા,ત્યારે તેના જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 154 રન કર્યા હતા.આ મેચમાં ગીલ અને સુદર્શનની તોફાની બેટીંગ જોવા મળી હતી.જેમા શુભમન ગીલે 101 રન જ્યારે સાઈ સુદર્શને 47 રન કર્યા હતા.જ્યારે બાકીના તમામ ખેલાડીઓ ડબલ આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.જ્યારે બીજીતરફ હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી 5 વિકેટ લીધી હતી.અ સાથે ગુજરાતે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.