આઈ.પી.એલ 2023માં આજે બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ-કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી રમાશે.જેમાં પોઈન્ટ ટેબલમા ચેન્નઈ સુપર કિંગ્સ 4થા ક્રમે છે,જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 10 પોઈન્ટ પર છે.જે મેચ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાવાની છે.આમ આ પીચ હંમેશા બેટસમેનો માટે ફાયદાકારક સાબિત થઈ છે તેમજ બોલરોમાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved